• રાજકોટ-TRP ગેમ ઝોન અગ્નિકાંડ કેસનો ફરાર આરોપી અશોક જાડેજા પોલીસ સમક્ષ થયો હાજર

રાજકોટ-TRP ગેમ ઝોન જે જમીન પર બનાવવામાં આવ્યું છે તે જમીનનો માલિક અશોક જાડેજા, ગેમ ઝોનની ફરિયાદ નોંધાયા બાદ ફરાર હતો….. ફરાર એશોક જાડેજા આજે પોલીસ સમક્ષ સામેથી હાજર થતા પોલીસે તેની ધરપકડ કરી છે…. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના મુદ્દાઓની સાથે સાથે આટલા દિવસ કોની કોની મદદથી ક્યા રોકાયો, કોણે ક્યા સંતાડ્યો હતો તેની પણ તપાસ રાજકોટ પોલીસ કરશે………

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024