Atiq Ahmed Son Asad Ahmed Encounter : ઉત્તર પ્રદેશથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. UP પોલીસ STFએ ગુરુવારે અતીક અહેમદના પુત્ર અસદ અને તેના નજીકના સાથી ગુલામને ઝાંસીમાં એન્કાઉન્ટરમાં (Asad Ahmed Encounter) મારી નાખ્યા છે. બંને પ્રયાગરાજના ઉમેશ પાલ મર્ડર કેસમાં વોન્ટેડ હતા અને દરેક પર પાંચ-પાંચ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું કે, તેમની પાસેથી અત્યાધુનિક વિદેશી બનાવટના હથિયારો પણ મળી આવ્યા છે.
ઉમેશ પાલ હત્યાકેસમાં (Umesh Pal murder case) વોન્ટેડ ગેંગસ્ટર અતીકના (Atiq Ahmed) પુત્ર અસદ અને શૂટર ગુલામ મોહમ્મદનું યુપી પોલીસે એન્કાઉન્ટર કરી નાંખ્યું છે. STF એ ઝાંસીમાં એન્કાઉન્ટર કર્યું હતું. બંને પર 5 લાખ રૂપિયાનું ઈનામ હતું. પોલીસના જણાવ્યા અનુસાર તેમની પાસેથી વિદેશી હથિયારો મળી આવ્યાં છે. 24 ફેબ્રુઆરીએ ઉમેશ પાલની હત્યા કર્યા બાદ જ તે ફરાર થઈ ગયો હતો. એસટીએફ તેમને સતત શોધી રહી હતી અને ઝાંસીમાં તેમનું લોકેશન મળ્યા બાદ પોલીસે તેમને ઠાર કર્યા.
ઉમેશ પાલની માતાએ કહ્યું- મારા પુત્રને જાહેરમાં ગોળી મારી દીધી હતી. આજની કાર્યવાહીથી અમને થોડી શાંતિ મળી છે. મારા પુત્રના હત્યારાઓને મારી નાખવામાં આવ્યા હતા. આ જે 2 એન્કાઉન્ટર થયા છે, તેઓને તેમના પાપોની સજા મળી છે. યોગીજીનો આભાર.
ઉમેશ પાલ, 2005ના BSP ધારાસભ્ય રાજુ પાલની હત્યાના કેસમાં મુખ્ય સાક્ષી હતા અને તેના બે પોલીસ સુરક્ષાકર્મીઓને આ વર્ષે 24 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજના ધૂમનગંજ વિસ્તારમાં તેના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
ઉમેશ પાલના પત્ની જયા પાલે નોંધાવેલી ફરિયાદના આધારે 25 ફેબ્રુઆરીએ અહમદ, અશરફ, તેમના પરિવારના સભ્યો અને અન્ય લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.
એફઆઈઆર કલમ 147 (હુલ્લડો), 148 (ઘાતક હથિયારોથી સજ્જ રમખાણો), 149 (સામાન્ય વસ્તુની કાર્યવાહીમાં આચરવામાં આવેલા ગુના માટે ગેરકાયદેસર રીતે ભેગા થવું), 302 (હત્યા), 307 (હત્યાનો પ્રયાસ) અને 506 (ગુનાહિત), ધાકધમકી સહિતના ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. અહમદ 2005ના રાજુ પાલ મર્ડર કેસમાં પણ આરોપી છે.
Types of Insurance
1. General Insurance
The major kind of General Insurance Policies in India are:
- Health Insurance
- Motor Insurance
- Travel Insurance
- Property Insurance
- Commercial Insurance
- Asset Insurance
- Pet Insurance
- Bite-Sized Insurance
2. Life Insurance
The major kind of Life Insurance Policies in India are:
- Term Insurance
- Whole Life Insurance
- Endowment Policy
- Money Back Policy
- Pension Plan
- Unit Linked Insurance Plans
- Child Plans