Banaskantha Bio Medical Waste

દિલીપસિંહ રાજપુત, બનાસકાંઠા : બનાસકાંઠાના (Banaskantha) દિયોદરમાં વખા ગામમાં આવેલી વખાની જમીનની અંદર બાયો મેડિકલ વેસ્ટ (Bio Medical Waste) ફેંકી દીધેલી હાલતમાં મળી આવ્યો છે. વખા ગામ નજીકથી બાયો મેડિકલ વેસ્ટનો ઢગલો મળી આવ્યો છે. ગૌચરની જમીનમાં કોઈ બાયો મેડિકલ વેસ્ટ ફેંકીને જતું રહેતા સ્થાનિક લોકોનું આરોગ્ય જોખમાયું છે.

ખુલ્લામા મેડિકલ વેસ્ટ ના ઢગ ખડકાયા આવી બેદરકારી સ્થાનિક લોકોના આરોગ્યને જોખમી સાબિત થઈ શકે છે. સામાન્ય રીતે બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવાની જવાબદારી જે તે હોસ્પિટલની હોય છે. પરંતુ તેઓ નિષ્કાળજી રાખીને એક્સપાયરી ડેટવાળી દવાઓ અને વપરાશ થઈ ચૂકેલા ઈન્જેક્શન સહિતનો મેડિકલ વેસ્ટ ખુલ્લામાં જ ખડકીને હાથ ખંખેરી લે છે.

બનાસકાંઠાના દિયોદરમાં વખાની જમીનની અંદર બાયો મેડિકલ વેસ્ટ ફેંકી દીધેલી હાલતમાં મળી આવ્યો છે. આ બાયોમેડિકલ વેસ્ટ ખાનગી હોસ્પિટલનો છે કે સરકારી હોસ્પિટલનો એ એક તપાસનો વિષય છે. પરંતુ ગ્રામજનોનું કહેવુ છે કે આ બાયો મેડિકલ વેસ્ટને કારણે તેમને પોતાને, તેમના પરિવારને અને પશુઓના આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યા હોય તેવુ સ્પષ્ટ દેખાય છે. કોઇ પશુના મોમાં જવાથી તેનું મોત થવાની પણ સંભાવના છે. જેના કારણે આવુ કૃત્ય કરનારા સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

બાયો-મેડિકલ વેસ્ટ જોખમી છે અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકા અનુસાર તેનો નિકાલ કરવો જોઈએ.

Types of Insurance

1. General Insurance

The major kind of General Insurance Policies in India are: 

  • Health Insurance
  • Motor Insurance
  • Travel Insurance
  • Property Insurance
  • Commercial Insurance
  • Asset Insurance
  • Pet Insurance
  • Bite-Sized Insurance

2. Life Insurance

The major kind of Life Insurance Policies in India are:

  • Term Insurance
  • Whole Life Insurance
  • Endowment Policy
  • Money Back Policy
  • Pension Plan
  • Unit Linked Insurance Plans
  • Child Plans

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024