બનાસકાંઠા ના પાંથાવાડા-ધાનેરા ટોલટેક્ષમાં લોકલ વાહનોને છૂટ આપવાની માંગ સાથે ખેડૂતોના ટોળેટોળા ટોલટેક્ષ પર પહોંચ્યા હતા. ટોલટેક્ષ પર પહોંચી ખેડૂતોએ હંગામો કર્યો હતો.
ખેડૂતોએ ટોલટેક્ષમાં લોકલ વાહનોને છૂટ આપવાની માંગ કરી હતી. ત્યારે રોશે ભરાયેલા ખેડૂતોએ ટોલટેક્ષ પર હાઇવે ને બ્લોક કર્યો હતો.