દિલીપસિંહ રાજપુત, બનાસકાંઠા : બનાસકાંઠા એસ. ઓ. જી. સ્ટાફના પરવેજખાન, હસમુખભાઈ, સજયસિંહ, અજમલસિંહ, પ્રવીણભાઈ સહિત સ્ટાફ ડીસા રૂરલ વિસ્તારમાં એસ. ઓ. જી. લગત પ્રેટ્રોલીંગ માં હતા તે દરમ્યાન દશાનાવાસ ગામ ખાતે આવતા ખાનગી રાહે હકીકત મળેલ કે દશાનાવાસ ગામની સીમમાં રહેતા મુકેશજી વિષ્ણુજી સોલંકી પોતાના ખેતરમાં બનાવેલ રહેણાંક ઘરમાં ગેરકાયદે અને વગર પાસ પરમીટ ની બંદુક રાખે છે.
જે આધારે રેઈડ કરતાં એકનાળી મજરલોંડ બંદુક કી. રૂ 10.000 ની રાખી પકડાઈ ગયેલ હોઈ સદરે આરોપી ને મુદામાલ સાથે પકડી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે
Types of Insurance
1. General Insurance
The major kind of General Insurance Policies in India are:
- Health Insurance
- Motor Insurance
- Travel Insurance
- Property Insurance
- Commercial Insurance
- Asset Insurance
- Pet Insurance
- Bite-Sized Insurance
2. Life Insurance
The major kind of Life Insurance Policies in India are:
- Term Insurance
- Whole Life Insurance
- Endowment Policy
- Money Back Policy
- Pension Plan
- Unit Linked Insurance Plans
- Child Plans