રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના બનાસકાંઠાએ નાયબ કલેકટરને આવેદનપત્ર આપી ગુજરાત પોલીસને ગ્રેડ-પે સહિતના લાભો આપવા માંગ કરી હતી.
તો બનાસકાંઠા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાએ પોલીસ ગ્રેડ-પેના સમર્થનમાં આવેદનપત્ર આપ્યું હતું
અને રાત દિવસ ચોવીસ કલાક સેવા કરતી ગુજરાત પોલીસને સરકાર દ્વારા લાભો આપવાની માંગ કરાઈ હતી. તો સરકાર દ્વારા સરકારને ગ્રેડ-પે સહિતની માંગણીઓ સંતોષવા ઉગ્ર માંગ પણ કરી હતી.