BSF

BSF

બીએસએફે (BSF) બુધવારે રાતે અટારી બોર્ડર પર ઘૂસણખોરીની કોશિશ કરી રહેલા બે ઘૂસણખોરોને ઠાર કર્યા. BSFએ સર્ચ ઓપરેશન ચલાવ્યું છે.

સૂત્રોના જણાવ્યાં મુજબ ગત રાતે અમૃતસરની અટારી સરહદ નજીક ધુમ્મસની આડમાં બે ઘૂસણખોરો વિસ્તારમાં ઘૂસવાની કોશિશ કરી રહ્યા હતા. બીએસએફએ ચેતવણી આપતા ફાયરિંગ શરૂ થઈ ગયું. કાર્યવાહીમાં બંને ઘૂસણખોરો ઘટનાસ્થળે જ ઠાર થયા. 

આ પણ જુઓ : ઈન્ટર્ન ડોક્ટરોએ હડતાળ પાછી ખેંચી, સરકારએ સ્ટાઈપેન્ડ વધારાની આપી ખાત્રી

બીએસએફ તરફથી માર્યા ગયેલા બંને ઘૂસણખોરો અંગે  એક વાગે પત્રકાર પરિષદ થશે. સૂત્રોના જણાવ્યા મુજબ બંને ઘૂસણખોરો પાસેથી મોટી સંખ્યામાં હથિયારો મળ્યા છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024