CBSE

CBSE

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ નિશાંકે એક નિવેદનમાં જણાવ્યું કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન(CBSE) ધો. 10 અને ધો.12 ની પરીક્ષા 4 મે થી 10 જૂનની વચ્ચે લેવાશે. આ પરીક્ષાઓ ઓનલાઇન નહીં પણ ઓફલાઇન લેવામાં આવશે.

પ્રેક્ટિલ પરીક્ષાઓ 1 માર્ચથી સ્કૂલમાં જ લેવામાં આવશે. આ પરીક્ષાઓનું પરિણામ 15 જુલાઇ સુધીમાં જાહેર કરવામાં આવશે. આ અંગેનો વિગતવાર કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

આ પણ જુઓ : 31stની રાત્રે પૈસાની લેતીદેતીમાં ખૂની ખેલ ખેલાયો

સામાન્ય રીતે પ્રેક્ટિકલ પરીક્ષાઓ જાન્યુઆરી મહિનામાં તેમજ લેખિત પરીક્ષા ફેબુ્રઆરીમાં શરૃ થાય છે અને માર્ચમાં પૂર્ણ થઇ જાય છે. પરંતુ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષે પરીક્ષા મોડેથી શરૃ થશે. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024