કપાસના ભાવમાં તેજી, જાણો આજના બજાર ભાવ.

પોસ્ટ કેવી લાગી?

કપાસની સિઝન 2020-21 દરમિયાન 133 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું હતું અને તેમાં 360 લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન થયું હતું, જે દુનિયામાં કપાસના કુલ ઉત્પાદનનો આશરે 25 ટકા હિસ્સો છે.

ઘણી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 1700 થી પણ વધુ જોવા મળ્યાં હતાં. જેમાં બોટાદ માર્કેટ યાર્ડમાં આજે કપાસનો ભાવ મણે 1762રૂપિયા જોવા મળ્યો હતો

વિગત નીચો ભાવ ઉંચો ભાવ 
રાજકોટ 15601735
જસદણ 10001730
બોટાદ 10301762
જામજોધપુર 14501730
ભાવનગર 10501714
જામનગર13001740
બાબરા 15401750
મોરબી 11011731
હળવદ 13511725
વિસાવદર 12901670
તળાજા 11001729
ઉપલેટા 9501045
લાલપુર 12601731
હિંમતનગર15011699
ધ્રોલ 12101699
પાલીતાણા 11601680
હારીજ 15501698
ધનસુરા 15001625
વિસનગર 11001700
વિજાપુર 11501701
માણસા 9501722
કડી 14511701
થરા14701685
બેચરાજી 14901700
ચાણસ્મા 15001690
ઉનાવા 10261732
શિહોરી 14351635
સતલાસણા 14601630

હાલ કપાસના ભાવ પણ ખેડૂતોને સારા મળી રહ્યા છે. આગામી દિવસોમાં કપાસની આવક ઘટશે તો કપાસના ભાવ વધવાની શકયતા છે તેમ જાણકારો જણાવી રહ્યા છે તેથી ખેડૂતોને ભાવની ચિંતા રહેશે નહી તેમ ચર્ચાય રહ્યુ છે.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures