પાટણ જિલ્લાના રાધનપુર ખાતે માર્કેટ યાર્ડ ની સામે કારચાલકે રાહદારીને ટક્કર મારતાં રાહદારીનું ઘટના સ્થળે કરુંણ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર મૃત વ્યક્તિ ગોતરકા ગામ ના આસારામ મહારાજ હોવાનું બહાર આવ્યું.
ગોતરકા ગામ ના આસારામ મહારાજ હોવાનું બહાર આવ્યું
કારચાલક ટક્કર મારી ફરાર 108 મારફતે મોત થનાર વ્યક્તિને પીએમ કરવા માટે રેફરલ હોસ્પિટલ રાધનપુર ખાતે લઈ જવામાં આવ્યા, ઘટનાની જ થતા પરિવારજનોને જાણ થતાં પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા.
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગોતરકા ગામના વતની આસારામ ભાઈ મહારાજનું કારચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો હતો, પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.