દિલીપસિંહ રાજપૂત, Banaskantha : દિયોદર પોલીસે છેલ્લા પાંચ વર્ષથી ચોરીના ગુન્હામાં નાસ્તા ફરતા ભાભર તાલુકાના ચચાસણા ગામના ઈસમને ઝડપી લઇ કાર્યવાહી કરી છે દિયોદર નાયબ પોલીસ અધિક્ષક ડી ટી ગોહિલ ના માર્ગદર્શન હેઠળ દિયોદર પીએસઆઇ જે એન દેસાઈ, ધર્મેન્દ્રસિંહ, પ્રવીણકુમાર, અરવિંદસિંહ, ભરતભાઇ સહિત સ્ટાફ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી ના તપાસમાં હતા.
તે સમયે ખાનગી બાતમી મળેલ કે દિયોદર પોલીસ સ્ટેશન ઈ પી કો કલમ ૪૫૭.૩૮૦.૧૪૪ મુજબ ના ગુન્હા માં છેલ્લા પાંચ વર્ષથી ભાભર તાલુકાના ચચાસાણા ગામનો લવિંગજી ઉર્ફ નવીનભાઈ પુનાજી ઠાકોર હાલ ઘરે આવેલ છે તેવી બાતમી ના આધારે દિયોદર પોલીસે આરોપી ને ઝડપી લીધો હતો અને પોલીસ મથકે લાવી વધુ તપાસ હાથ ધરી છે
Types of Insurance
1. General Insurance
The major kind of General Insurance Policies in India are:
- Health Insurance
- Motor Insurance
- Travel Insurance
- Property Insurance
- Commercial Insurance
- Asset Insurance
- Pet Insurance
- Bite-Sized Insurance
2. Life Insurance
The major kind of Life Insurance Policies in India are:
- Term Insurance
- Whole Life Insurance
- Endowment Policy
- Money Back Policy
- Pension Plan
- Unit Linked Insurance Plans
- Child Plans