• નિસર્ગ વાવાઝોડાના સંકટને લઈને રાજ્યના કાંઠા વિસ્તારના 20 હાજર 483 લોકોના સ્થળાંતરની કામગીરી શરૂ કરવામાં આવી છે.
  • નિસર્ગ વાવાઝોડાને લઈને ગુજરાત માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે.
  • નિસર્ગ વાવાઝોડું હવે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે નહીં ટકરાય, પરંતુ વરસાદ રૂપે વાવાઝોડની અસર દક્ષિણ ગુજરાતમાં થઇ શકે છે.
  • આ નિસર્ગ વાવાઝોડાના ભારે સંકટને લઈને રાજ્યના કાંઠા વિસ્તારના 20 હજાર 483 લોકોના સ્થળાંતરની કામગીરી શરૂ કરવામાં આવી છે.
  • ત્યાંના સ્થાનિક લોકો ની સુરક્ષા ને લઇ ને આ નિર્ણય લેવામાંઆવ્યો છે.
  • સુરક્ષા ને લઇ ને દરિયા કાંઠે NDRFની 13 અને SDRFની 6 ટીમ તૈનાત કરવામાં આવી છે.
  • IMD ડિરેક્ટર જયંત સરકારે પત્રકારોને માહિતી અપાતા કહ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની પડી શકે છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024