Earthquake

Earthquake

પશ્ચિમ બંગાળમાં નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલોજી અનુસાર સવારે 7.54 વાગે રાજ્યના દુર્ગાપુરમાં ભૂકંપના તીવ્ર આંચકા (Earthquake) અનુભવાયા. રિક્ટર સ્કેલ પર આની તીવ્રતા 4.1 આવી હતી. યુરોપીય-ભૂમધ્યસાગરીય ભૂકંપીય કેન્દ્રએ જણાવ્યુ કે બુધવારે રાતે 1.30 વાગે પશ્ચિમ બંગાળના બહરામપુરથી 30 કિલોમીટર દૂર 3.8 તીવ્રતાનો ભૂકંપનો આંચકો (Earthquake) અનુભવાયો હતો.

આ પણ જુઓ : ટૂંકું ને ટચ : PM મોદીએ શૅર કર્યો મોઢેરા સૂર્ય મંદિરનો

ત્યાર પછી સાંજે 6.40 વાગ્યે 1.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ કાલાવડ નજીક દુધાળા ગામ નજીક નોંધાયું હતું. ત્રીજો આંચકો સાંજે 7.34 વાગ્યે 2.5ની તીવ્રતા આંચકો અનુભવાયો હતો. તેનું કેન્દ્રબિંદુ કાલાવડ પંથકના બાંગા ગામ હતું.

ચોથો આંચકો મોડી રાત્રે 2.08 વાગ્યે 2.2ની તીવ્રતા સાથે નો અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ લાલપુરથી 18 કિ.મી. દૂર કાલાવડ તાલુકાનું કરણા ગામે નોંધાયું છે. પાંચમો આંચકો વહેલી સવારે 6.11 મીનીટે 2.3ની તીવ્રતાનો નોંધાયો હતો, જેનું કેન્દ્ર બિંદુ લાલપુરથી 31 કિ.મી. દૂર કાલાવડ પંથકમાં દુધાળા ગામ નજીક નોંધાયું છે. છેલ્લા 18 કલાકમાં પાંચ ભૂકંપના આંચકા અનુભવાય હતા. 

આ પણ જુઓ : Red corner notice : નીરવ મોદીની પત્ની સામે ઇન્ટરપોલે રેડ કોર્નર નોટિસ જાહેર કરી

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024