Ekta Kapoor
ટીવી નિર્દેશક એકતા કપૂરે (Ekta Kapoor) પોતાની એક વેબ સિરિઝમાં ભારતીય લશ્કર વિશે એક વાંધાજનક સામગ્રી જોઇને એક વ્યક્તિએ પોલીસ ફરિયાદ કરી હતી. ભારતીય લશ્કર વિશે વાંઘાજનક સામગ્રી રજૂ કરી હોવાની ફરિયાદ બદલ એની સામે ઇંદોર (મધ્ય પ્રદેશ)ની હાઇકોર્ટમાં કેસ ચાલશે.
નીચલી કોર્ટમાં એકતાના વકીલે કહ્યું હતું કે આવી કોઇ વાંઘાજનક સામગ્રી અમે રજૂ કરી નથી. ફરિયાદી મુજબ ઓટીટી પ્લેટપોર્મ પર અશ્લીલ અને વાંધાજનક સામગ્રી એડિટિંગ વિના પ્રસ્તુત થઇ રહી હતી. તમામ પક્ષોની વાતો સાંભળ્યા બાદ કોર્ટે પોતાનો ચુકાદો રિઝર્વ રાખ્યો હતો.
આ પણ જુઓ : ભારતીય નૌસેનામાં સ્કોર્પિયન ક્લાસની 5 મી સબમરિન થઈ સામેલ
ઇંદોર હાઇકોર્ટે એકતાને નોટિસ મોકલીને રૂબરૂ કોર્ટમાં હાજર થવાનું જણાવ્યું હતું.એકતા પર ધાર્મિક ભાવના ભડકાવવાનો અને રાષ્ટ્રહિત સાથે સંકળાયેલા કાયદાઓ હેઠળ કેસ કરવામાં આવ્યો હતો.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.