સામગ્રી :

1 ફુદીનાની ઝુડી, 1 કપ ખાંડ, 1 ઇંચ આદુંનો ટૂકડો, 1 ચમચો લીંબુનો રસ, 2 ગ્લાસ પાણી કે સોડા, બરફ, થોડા ફુદીનાના પાંદડા ગાર્નિશિંગ માટે.

રીત :

એક બ્લેકન્ડરમાં ફુદીનાના પાંડદા, ખાંડ અને આદુંની પેસ્ટ નાંખી સારી રીતે પીસી લો. હવે તેમાં પાણી કે ઇચ્છો તો સોડા ઉમેરો. આ મિશ્રણને ફરી એકવાર બ્લેન્ડર ચલાવી એકરસ કરી લો. હવે તેમા લીંબુનો રસ નાખો. તૈયાર છે ઠંડું-ઠંડું ફુદીનાનું શરબત. ઉપરથી ફુદીનાના પાન વડે ગાર્નિશ કરીને સર્વ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024