ગુજરાતી કલાકાર રાજલ બારોટે ખરીદી આલીશાન કાર,જુઓ કાર ની આલીશાન તસવીરો
Gujarati Singer Rajal Barot Buy New Car : લોકપ્રિય ગુજરાતી લોક ગાયક મણિરાજ બારોટની લાડલી દીકરી રાજલ બારોટે આજે એક લક્ઝુરિયસ કાર ખરીદી હતી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી હતી.
લક્ઝુરિયસ કારની (luxury car) ડિલિવરી સમયે રાજલે કાર પર પિતાનો (Maniraj Barot) ફોટો લગાવ્યો હતો, પૂજા કર્યા બાદ કાર પાસે ઊભી રહીને તસવીરો ક્લિક કરી હતી. રાજલ બોરોટે લક્ઝુરિયસ મહિન્દ્રા કાર ખરીદી છે.
કાર પર માતા-પિતાની તસવીરો લગાવીને કંકુ અને ફુલહારની પૂજા કર્યા બાદ કાર સાથે ઉભેલી રાજલની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે
લોકપ્રિય લોકગાયક મણિરાજ બારોટ અને તેમની પત્નીના અવસાન બાદ તેમની ચાર દીકરીઓ એકલી પડી ગઈ હતી. તેમના કોઈ ભાઈ ન હોવાથી, રાજલ બારોટે પણ તેમના પિતાના પગલે ચાલીને લોક ગાયિકા બની અને તેમની બહેનોનો ઉછેર કર્યો.
ત્યાર બાદ રાજલે બે વર્ષ પહેલા રાજલની મોટી બહેન મેઘલના લગ્નમાં અલગ ડ્રેસ પહેર્યો હતો. ગઈકાલે રાજલે તેની બે નાની બહેનોનાં પણ ધામધૂમથી લગ્ન કર્યાં અને તેમને કન્યાદાન કર્યું હતું.
- પાટણની પ્રતિકૃતિ છલકાવતું પાટણ મ્યુઝીયમ – જુઓ અદ્દભુદ તસવીરો.
- રાહુલ ગાંધીના સમર્થમાં કૉંગ્રેસ દ્વારા પ્રેસ યોજી ભાજપ પર આકરા પ્રહાર કરાયા
- ઉત્તર ગુજરાતમાં સોપ્રથમવાર પાટણ જનતા હોસ્પિટલ દ્વારા હૃદયના કાણાનું સફળ ઓપરેશન કરાયું.
- ડીસા -રાધનપુર હાઇવે પર ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો.
- શું તમારું ખાતું પોસ્ટમાં છે? તો કરો આ કામ નહિ તો આ ગ્રાહકોના ખાતા થશે નિષ્ક્રિય
- ધોરાજી તાલુકાના વેગડી ગામ પાસે પસાર થતી ભાદર નદી માંથી તરતો મૃતદેહ મળ્યો
- ધોરાજી : બે જૂથો વચ્ચે મારામારી – પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો
- માળીયા હાટીના : કમોસમી માવઠાને લઈ ખેડૂતોનાં ઊભા પાકોને થયેલ નુકશાની અંગે તાત્કાલિક ધોરણે વળતર આપવા માંગ.