- સામગ્રી: –
- મરચાનુ અથાણુ, બાફેલા ભાત, કોર્ન, ચોપ પાલક, શેઝવાન સોસ, 2 મોટા ચમચા તેલ, 1 ચોપ કરેલુ આદુ, 3 ઝીણા સમારેલી લીલી ડુંગળી, 1 ચમચી કાળા મરીનો પાવડર. સ્વાદ મુજબ મીઠુ.
- રીત:-
- સૌપ્રથમ નોન સ્ટિક પેનમાં તેલ ગરમ કરો. તેમા લસણ, આદુને અડધો મિનિટ તળો. તેમા કાળા મરીનો પાવડર અને મીઠુ પણ મિક્સ કરો. મરચાનુ અથાણુ, શેજવાન સોસ નાખીને હલાવો. હવે તેમા બાફેલા ચોખા ઉમેરી દો. ગરમ થતા સુધી હલાવતા રહો અને ગરમાગરમ મિક્સ કરો.તૈયાર છે તમારી ચટક ચીલી ફ્રાઈડરાઈસ.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News