સામગ્રી: –

  • 2 કપ ડોસાનુ બેટર 1 મોટો ટુકડો છીણેલુ ચીઝ 1 ડુંગળી બારીક સમારેલી 1 ટામેટુ બારીક સમારેલુ 2 ગ્રીન શિમલા મરચા લાંબા કાપેલા 2 મોટી ચમચી સ્વીટ કોર્ન બાફેલા 2 મોટી ચમચી ગાજર ઝીણુ સમારેલુ 2 નાની ચમચી ચિલી સોસ 2 નાની ચમચી ટોમેટો સોસ અડધી નાની ચમચી કાળા મરચાનો પાવડર 3 મોટી ચમચી તેલ.

 રીત:-

  •  પિજ્જા ડોસા બનાવવા માટે સૌ પહેલા બધી શકાભાજી સારી રીતે ધોઈ લો અને ઝીણી સમારી લો. 
  • ધીમા તાપ પર તવા પર થોડુ તેલ  ગરમ કરી લો.
  •  તેલ ગરમ થતા જ ડોસા બૈટ નાખીને ફેલાવો. ધ્યાન રાખો કે બેસ વધુ પાતળો ન હોય – હવે ડોસા ઉપર ટોમેટો સૉસ અને ચિલી સૉસ નાખીને લગાવો 
  • સૉસ પછી સમારેલી શાકભાજી નાખીને ફેલાવી લો અને મીઠુ તેમજ કાળા મરીનો પાવડર છાંટી દો. – ઉપરથી છીણેલુ ચીઝ નાખો.
  • હવે તવાને કોઈ ઢાંકણથી ઢાંકી દો.
  •  હળવા તાપ પર જ પકવો જ્યા સુધી ચીઝ ઓગળી ન જાય. આ માટે 3 થી 4 મિનિટનો સમય લાગી શકે છે. 
  • 4 મિનિટ પછી તાપ બંધ કરી દો અને ઢાંકણ હટાવીને એક પ્લેટમાં કાઢી લો. તૈયાર છે પિજ્જા ડોસા..  

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024