PM Modi

Home Minister Amit Shah

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના 70માં જન્મદિવસ નિમિતે ગૃહ મંત્રી અમિત શાહે (Home Minister Amit Shah) જન્મદિવસની શુભેચ્છા પાઠવી. અમિત શાહે પોતાના સંદેશમાં લખ્યું છે કે રાષ્ટ્રસેવા અને ગરીબ કલ્યાણ પ્રતિ સમર્પિત દેશના સર્વપ્રિય નેતા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની શુભકામનાઓ.

આ પણ જુઓ : New Delhi માં ખેડૂતો દ્વારા ખેતીવાડી અંગેના નવા આદેશ વિરોધ રેલી

દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસને ધ્યાને લઈ બીજેપી દ્વારા સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે.

આ પણ જુઓ : સુપ્રીમ કોર્ટે સુદર્શન ટીવીના UPSC જિહાદ કાર્યક્રમ ઉપર પ્રતિબંધ મુક્યો

નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વિટ કરીને જન્મ દિવસની શુભકામનાઓ આપી છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.