How many districts in gujarat : વૈદિક કાળમાં ગુજરાતને આનર્ત દેશ તરીકે ઓળખવામાં આવતો હતો. સોમનાથ મંદિર, ગિરનાર પર્વતનો પૌરાણિક વાર્તાઓમાં ઘણો ઉલ્લેખ જોવા મળે છે. તે સમયે સરસ્વતી નદી પણ કદાચ ગુજરાત સુધી વહેતી હશે. મહાભારત દરિમયાન શ્રી કૃષ્ણએ ગુજરાતના પશ્ચિમ કિનારા પર દ્વારિકા નગરી વસાવી હતી. પાંડવો જે વિરાટ નગરીમાં અજ્ઞાતવાસમાં રહેલા તે વિરાટ નગરી પણ આજના કચ્છ પ્રદેશમાં આવી હશે તેવું મનાય છે. યાજ્ઞવલ્કય ઋષિ નર્મદાના કિનારાના પ્રદેશમાં રહેતા હતા.
How many districts in gujarat
ભારતના ગુજરાત રાજ્યમાં ૩૩ જિલ્લાઓ આવેલા છે. કચ્છ એ સૌથી મોટો અને ડાંગ એ સૌથી નાનો જિલ્લો છે. અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ વસ્તી અને ડાંગ જિલ્લામાં સૌથી ઓછી વસ્તી છે. રાજ્યનો સુરત જિલ્લો સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવે છે, જ્યારે કચ્છ જિલ્લો સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવે છે.
1 | Ahmedabad |
2 | Amreli |
3 | Anand |
4 | Aravalli |
5 | Banaskantha |
6 | Bharuch |
7 | Bhavnagar |
8 | Botad |
9 | Chhota Udaipur |
10 | Dahod |
11 | Dang |
12 | Devbhoomi Dwarka |
13 | Gandhinagar |
14 | Gir Somnath |
15 | Jamnagar |
16 | Junagadh |
17 | Kutch |
18 | Kheda |
19 | Mahisagar |
20 | Mehsana |
21 | Morbi |
22 | Narmada |
23 | Navsari |
24 | Panchmahal |
25 | Patan |
26 | Porbandar |
27 | Rajkot |
28 | Sabarkantha |
29 | Surat |
30 | Surendranagar |
31 | Tapi |
32 | Vadodara |
33 | Valsad |