શારીરિક સંબંધ દરમિયાન જ પતિએ બ્લેડ વડે કાપ્યું પત્નીનું ગળું.

  • એક 21 વર્ષીય યુવકે સેક્સ દરમિયાન રેઝર બ્લેડથી પોતાની પત્નીનું ગળું કાપી નાંખ્યું હતું. પોલીસે દાવો કર્યો છે કે, પતિએ આ વાતની કબૂલાત કરી હતી. પોલીસનું કહેવું છે કે, આ ઘટના બાદ આરોપીએ પોતાની જાતને પણ ખતમ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
  • ઈન્ટિમેન્ટ મુવમેન્ટ દરમિયાન પત્નીની હત્યાનો પ્રયત્ન કરવાની ઘટના બ્રાઝીલના સાઓ પૌલો રાજ્યની વર્જી પોલિસ્ટા નામના વિસ્તારમાં થઈ હતી. 21 વર્ષના આરોપી મર્સિલો અરૌજોને પોલીસે ધરપકડ કરી હતી. મર્સિલીની પત્ની ફ્રેસિનેની ઉમંર 22 વર્ષની હતી. પોલીસનું કહેવું છે કે, ઈર્ષાના કારણે યુવકે પત્નીની હત્યા કરી દીધી હતી.
  • 22 ડિસેમ્બર 2019ની ઘટના અંગે પોલીસે કહ્યું હતું કે, 6 સપ્તાહ સુછી ચાલેલી તપાસ બાદ ઘટના સાથે સંકળાયેલા અનેક પુરાવા મળ્યા હતા.આ પહેલા આરોપીને ઘટના અંગે અલગ અલગ નિવેદન આપ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે ફ્રેસિને ત્રીજી વખત પ્રેગ્નેટ થઈ હતી. આ વાતને લઈને પતિ સાથે વિવાદ ચાલી રહ્યો હતો. પોલીસ જ્યારે કપલના ઘરે પહોંચી ત્યારે પતિની હાલત પણ ગંભીર હતી. તેના કાંડા ઉપર પણ કટનું નિશાન હતું. તેણે પોતાને પીડિત તરીકે દેખાડવાની કોશિશ કરી હતી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here