અમદાવાદમાં મહિલા સહિત 11 શખ્સોએ વેજલપુર પોલીસને જાહેરમાં માર માર્યો

પોસ્ટ કેવી લાગી?

Ahmedabad

રાજ્યના ચાર મહાનગરમાં સરકારની ગાઈડલાઈન મુજબ રાત્રિના 9 વાગ્યા બાદ કરફ્યૂ જાહેર કરવામાં આવેલ છે. ત્યારે શનિવારની રાત્રે અમદાવાદ (Ahmedabad) વેજલપુર પોલીસ અમલવારી કરાવી રહી હતી. ત્યારે જ સોનલ સિનેમા રોડ પર બે એક્ટિવા ચાલક અને બે રિક્ષામાં સવાર લોકો જોરજોરથી હોર્ન અને ચીચીયારી બોલાવી રહ્યા હતા.

કરફયૂના અમલ દરમિયાન લગ્નની જાન લઈને પરત આવતા જાનૈયાઓને પોલીસે અટકાવતા મામલો બિચકયો હતો. ત્યારબાદ પૂછપરછ દરમિયાન જોતજોતામાં આ તમામ લોકોએ ઉશ્કેરા જઈને પોલીસ સાથે ઘર્ષણ શરૂ કર્યું હતું.

આ પણ જુઓ : ભારતમાં OLED મોબાઇલ ડિસ્પ્લે યૂનિટ લગાવશે Samsung

મહિલા સહિત 11 ઈસમોએ વેજલપુર પોલીસને જાહેરમાં માર માર્યો. પોલીસે 11 ઈસમો સામે ગુનો દાખલ કર્યો. મારામારીની વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures