બનાસકાંઠા એલસીબીને ફરીવાર મળી મોટી સફળતા જિલ્લામાંથી અનેક પોલીસ સ્ટેશનના ગુનાના બે આરોપીઓ ને જડપી લીધા.
LCB એ 10 મોટર સાયકલ ની કુલ કિંમત 2,85,000 ની કુલ મુદામાલ સાથે બે આરોપીઓને દબોચી લીધા.
એલ.સી.બી પોલીસે એક દુધવા અને નાનોલના સાલા બનેવી ની ધરપકડ કરી.
થરાદ, વાવ, પાંથાવાડા, અગથલા, ભીલડી, સેટેલાઈટ અમદાવાદ વગેરે જેવા પોલીસ સ્ટેશન પર ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું.
એલ.સી.બી એ 10 જેટલા અલગ અલગ બાઈક જપ્ત કરી વધુ તપાસ માટે થરાદ પોલીસ મથકે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
- દાહોદમાં ૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની શાનદાર ઉજવણી કરવામાં આવી
- સાંતલપુર નજીક સરકારી બસનો ભયંકર અકસ્માત
- પાટણ શહેરના વેરાઇ ચકલા વિસ્તારમાં થયેલ મર્ડરના ગુનાના નાસતા ફરતા આરોપીઓને એલ.સી.બી. પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યા
- પાટણ: સંખારી ત્રણ રસ્તા પાસે બસ ચાલકે ટુ-વ્હીલર ને ટક્કર મારતા નિવૃત્ત પોલીસ કર્મીનું મોત
- પાટણ: રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ અધૂરા પડેલા બનાસ નદીના પુલની મુલાકાત લીધી