ISRO

ISRO

સાતમી નવેમ્બરે ઈસરો (ISRO) દ્વારા એક સાથે દસ ઉપગ્રહો લોન્ચ કરવામાં આવશે. આ ઉપગ્રહોમાં ભારતનો એક ઉપગ્રહ અમેરિકાના ચાર ઉપગ્રહ તેમજ બીજા અન્ય દેશોના છે. 7 નવેમ્બરે બપોરે 3 કલાકે ઈસરોનું પીએસએલવી રોકેટ આ ઉપગ્રહો લઈને રવાના થશે.

આ ઉપગ્રહોમાં ભારતનો ઉપગ્રહ ‘ઈઓએસ-01’ નામનો છે, જેનું કામ અર્થ ઓબ્ઝર્વેશનનું છે. ઉપરાંત તેનો ઉપયોગ કૃષિ, વનવિસ્તાર અને આફતના અવલોકનો માટે પણ થશે. ભારત અને અમેરિકા ઉપરાંત એક ઉપગ્રહ લિથુઆનિયાનો, જ્યારે ચાર ઉપગ્રહ લક્ઝમબર્ગના છે.

આ પણ જુઓ : Arnab Goswami પર મૃતક ડિઝાઈનરની પત્ની-પુત્રીએ લગાવ્યા ગંભીર આરોપ

ગયા વર્ષે પીએસએલવીએ ડિસેમ્બર 2019માં રિસેટ ઉપગ્રહ લૉન્ચ કર્યો હતો. આ વર્ષે પીએસએલવી રોકેટનું આ પ્રથમ લૉન્ચિંગ છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024