બનાસકાંઠા : કાંકરેજ કોંગ્રેસના કાર્યકરોની પોલીસે કરી અટકાયત.

પોસ્ટ કેવી લાગી?

ગુજરાત રાજયમાં દિન પ્રતિદિન વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈ ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ત્યારે કાંકરેજ થરા શહેર કોંગ્રેસ દવારા પેટ્રોલ-ડીઝલ સહિતની મોંઘવારીના મુદે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિવિધ બનેરો અને સૂત્રોચ્ચાર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તો આ વિરોધ પ્રદર્શન કરતાં થરા કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures