તૈમૂર અલી ખાને ટી-શર્ટ અને શોર્ટ્સ પહેર્યુ હતું અને મમ્મીના હાથમાં હાથ પકડીને ચાલતો નજર આવ્યો.

 લોકસભા ચૂંટણી 2019ના ચોથા તબક્કા માટે 9 રાજ્યની 71 લોકસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રની 17 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ અવસરે કરીના કપૂર તેમના પુત્ર તૈમૂર સાથે મતદાન મથક પર પહોંચી હતી. તૈમૂર અને કરિનાની આ તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે.

લોકસભા ચૂંટણી 2019ના ચોથા તબક્કા માટે 9 રાજ્યની 71 લોકસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે.

મુંબઈ સહિત મહારાષ્ટ્રની 17 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ અવસરે કરીના કપૂર તેમના પુત્ર તૈમૂર સાથે મતદાન મથક પર પહોંચી હતી.

 તૈમૂર અલી ખાન હંમેશાની જેમ ખૂબ સારા અંદાજમાં નજર આવ્યો. તેને ટી-શર્ટ અને શોર્ટ્સ પહેર્યુ હતુ. તૈમૂર મમ્મી કરીનાના હાથમાં હાથ રાખીને આમ-તેમ નજર કરતો નજર આવ્યો.

તૈમૂર અને કરિનાની આ તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે.

 તૈમૂરના ચહેરાના એક્સપ્રેસન બતાવે છે કે તેને ઉનાળામાં મુશ્કેલી થઇ રહી છે.

તૈમૂરના ચહેરાના એક્સપ્રેસન બતાવે છે કે તેને ઉનાળામાં મુશ્કેલી થઇ રહી છે.

 કરીના સાથે મતદાન કેન્દ્ર પર પહોંચતા જ કેમેરામેનનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું.

કરીના સાથે મતદાન કેન્દ્ર પર પહોંચતા જ કેમેરામેનનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું.

 મમ્મી કરીનાનો હાથ પકડીને ચાલતો નજર આવી રહ્યો છે તૈમૂર

મમ્મી કરીનાનો હાથ પકડીને ચાલતો નજર આવી રહ્યો છે તૈમૂર