Kasauti Zindagi Ke
- ટીવીના ફેમસ અભિેનતા પાર્થ સમથાનને કોરોના પૉઝિટીવ આવ્યો છે.
- પાર્થ સમથાન કસોટી જિંદગી કે (Kasauti Zindagi Ke) માં લિડ એક્ટર અનુરાગ બાસુની ભૂમિકા નિભાવી રહ્યો છે.
- થોડાક દિવસો પહેલા જ લૉકડાઉન પુરુ થયા બાદ આ ટીવી સીરિયલનુ શૂટિંગ શરૂ કરવામા આવ્યુ હતુ,
- હવે આવામાં અભિનેતા કોરોના પૉઝિટીવી નીકળતા હવે ફરીથી Kasauti Zindagi KeKe’ સીરિયલનુ શૂટિંગ બંધ કરવુ પડ્યુ છે.
- સાથે જ પાર્થની ‘પવિત્ર ભાગ્ય’ સિરીયલનું શૂટિંગ પણ થોડાં દિવસો માટે અટકી ગયું હોવાનું જાણવા મળ્યું છે.
- પ્રોડ્યુસર એકતા કપૂરની સિરિયલ Kasauti Zindagi Ke (કસૌટી ઝીંદગી કે) ના લીડ સ્ટાર પાર્થ સમથાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
- ત્યારબાદ હવે બાલાજી ટેલિફિલ્મ્સના ક્રિએટિવ હેડ તનુશ્રી દાસગુપ્તાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
- તનુશ્રી અને તેની માતા બંને કોરોના પોઝિટિવ છે.
- તનુશ્રી હાલ હોસ્પિટલમાં છે અને તેની માતા હોમ ક્વોરન્ટીન છે.
- Kasauti Zindagi Ke (કસૌટી ઝીંદગી કે) નું શૂટિંગ અનલોક બાદ શરૂ થઇ ગયું હતું.
- સેટ પર પાર્થનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અન્ય સ્ટારકાસ્ટના પણ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
- પાર્થે તેના કોરોના પોઝિટિવ હોવાની વાત સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
- પાર્થના કોરોના પોઝિટિવ રિપોર્ટ બાદ બાલાજી ટેલિફિલ્મ્સ તરફથી એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ બહાર પાડવામાં આવ્યું હતું.
- તેમાં લખ્યું હતું કે, અમારા વિવિધ સ્ટેકહોલ્ડર્સને જણાવવાનું કે કસૌટી ઝીંદગી કેના અમારા એક ટેલેન્ટનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે અને તે હાલ સારવાર હેઠળ છે.
- અમારી પહેલી પ્રાયોરિટી અમારા ટેલેન્ટ, પ્રોડક્શન ક્રૂ અને કર્મચારીઓને મદદ અને પ્રોટેક્ટ કરવાની છે.
- ગાઇડલાઇન મુજબની તમામ તકેદારી અમે લઇ રહ્યા છીએ.
- ઓથોરિટીઝ દ્વારા સેટ કરેલ દરેક નિયમો, હાઇજીનનું પાલન કરીને અમે શૂટિંગ ચાલું રાખ્યું હતું અને ચાલું રહેશે.
- આપને જણાવી દઇએ કે, શોમાં કરન પટેલ મિ. બજાજનો રોલ અદા કરવાનો છે.
- આ પહેલાં આ રોલ કરન સિંઘ ગ્રોવર અદા કરતો હતો.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow