Kasauti Zindagi Ke

Kasauti Zindagi Ke

  • ટીવીના ફેમસ અભિેનતા પાર્થ સમથાનને કોરોના પૉઝિટીવ આવ્યો છે.
  • પાર્થ સમથાન કસોટી જિંદગી કે (Kasauti Zindagi Ke) માં લિડ એક્ટર અનુરાગ બાસુની ભૂમિકા નિભાવી રહ્યો છે.
  • થોડાક દિવસો પહેલા જ લૉકડાઉન પુરુ થયા બાદ આ ટીવી સીરિયલનુ શૂટિંગ શરૂ કરવામા આવ્યુ હતુ,
  • હવે આવામાં અભિનેતા કોરોના પૉઝિટીવી નીકળતા હવે ફરીથી Kasauti Zindagi KeKe’ સીરિયલનુ શૂટિંગ બંધ કરવુ પડ્યુ છે.
  • સાથે જ પાર્થની ‘પવિત્ર ભાગ્ય’ સિરીયલનું શૂટિંગ પણ થોડાં દિવસો માટે અટકી ગયું હોવાનું જાણવા મળ્યું છે.
  • પ્રોડ્યુસર એકતા કપૂરની સિરિયલ Kasauti Zindagi Ke (કસૌટી ઝીંદગી કે) ના લીડ સ્ટાર પાર્થ સમથાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
  • ત્યારબાદ હવે બાલાજી ટેલિફિલ્મ્સના ક્રિએટિવ હેડ તનુશ્રી દાસગુપ્તાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
  • તનુશ્રી અને તેની માતા બંને કોરોના પોઝિટિવ છે.
  • તનુશ્રી હાલ હોસ્પિટલમાં છે અને તેની માતા હોમ ક્વોરન્ટીન છે.

  • Kasauti Zindagi Ke (કસૌટી ઝીંદગી કે) નું શૂટિંગ અનલોક બાદ શરૂ થઇ ગયું હતું.
  • સેટ પર પાર્થનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અન્ય સ્ટારકાસ્ટના પણ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
  • પાર્થે તેના કોરોના પોઝિટિવ હોવાની વાત સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

  • પાર્થના કોરોના પોઝિટિવ રિપોર્ટ બાદ બાલાજી ટેલિફિલ્મ્સ તરફથી એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ બહાર પાડવામાં આવ્યું હતું.
  • તેમાં લખ્યું હતું કે, અમારા વિવિધ સ્ટેકહોલ્ડર્સને જણાવવાનું કે કસૌટી ઝીંદગી કેના અમારા એક ટેલેન્ટનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે અને તે હાલ સારવાર હેઠળ છે.
  • અમારી પહેલી પ્રાયોરિટી અમારા ટેલેન્ટ, પ્રોડક્શન ક્રૂ અને કર્મચારીઓને મદદ અને પ્રોટેક્ટ કરવાની છે.
  • ગાઇડલાઇન મુજબની તમામ તકેદારી અમે લઇ રહ્યા છીએ.
  • ઓથોરિટીઝ દ્વારા સેટ કરેલ દરેક નિયમો, હાઇજીનનું પાલન કરીને અમે શૂટિંગ ચાલું રાખ્યું હતું અને ચાલું રહેશે.
  • આપને જણાવી દઇએ કે, શોમાં કરન પટેલ મિ. બજાજનો રોલ અદા કરવાનો છે.
  • આ પહેલાં આ રોલ કરન સિંઘ ગ્રોવર અદા કરતો હતો.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow