ગુજરાતી સિંગર કિંજલ દવે શેર કર્યા ઇન્સ્ટાગ્રામમાં ફોટા સોશ્યિલ મીડિયામાં મચાવી રહ્યા છે ધૂમ, જુઓ ફોટા
Kinjal Dave (Singer) Biography
કિંજલ દવેનો જન્મ 24 નવેમ્બર 1999 માં થયો હતો, કિંજલ દવે ગુજરાતની લોક ગાયિકા અને અભિનેત્રી છે. કિંજલ દવેએ તેના 2016 ગીત “ચાર ચાર બંગદીવાલી ગાડી” દ્વારા લોકોનું ધ્યાન ખેંચ્યું હતું
કિંજલ દવેએ 2018ની ગુજરાતી ફિલ્મ દાદા હો દિકરીથી અભિનયની શરૂઆત કરી હતી. 2019માં તે ભારતીય જનતા પાર્ટીના સભ્ય બન્યા હતા.
Awards
2019 માં, કિંજલ દવેને 12મા ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ્સમાં ગૌરવશાલી ગુજરાતી એવોર્ડ મળ્યો હતો. 2020 માં, કિંજલ દવેને સંગીત શ્રેણીમાં ફીલિંગ્સ પ્રાઇડ ઓફ ઇન્ડિયા એવોર્ડ મળ્યો હતો.
કિંજલ દવે શેર કર્યા ઇન્સ્ટાગ્રામમાં ફોટા સોશ્યિલ મીડિયામાં મચાવી રહ્યા છે ધૂમ જુઓ ફોટા
- પાટણની પ્રતિકૃતિ છલકાવતું પાટણ મ્યુઝીયમ – જુઓ અદ્દભુદ તસવીરો.
- રાહુલ ગાંધીના સમર્થમાં કૉંગ્રેસ દ્વારા પ્રેસ યોજી ભાજપ પર આકરા પ્રહાર કરાયા
- ઉત્તર ગુજરાતમાં સોપ્રથમવાર પાટણ જનતા હોસ્પિટલ દ્વારા હૃદયના કાણાનું સફળ ઓપરેશન કરાયું.
- ડીસા -રાધનપુર હાઇવે પર ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો.
- શું તમારું ખાતું પોસ્ટમાં છે? તો કરો આ કામ નહિ તો આ ગ્રાહકોના ખાતા થશે નિષ્ક્રિય
- ધોરાજી તાલુકાના વેગડી ગામ પાસે પસાર થતી ભાદર નદી માંથી તરતો મૃતદેહ મળ્યો
- ધોરાજી : બે જૂથો વચ્ચે મારામારી – પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો
- માળીયા હાટીના : કમોસમી માવઠાને લઈ ખેડૂતોનાં ઊભા પાકોને થયેલ નુકશાની અંગે તાત્કાલિક ધોરણે વળતર આપવા માંગ.