kutchh-saurastra/surendranagar-cultural-program-in-72th-independence-day-celebration

સુરેન્દ્રનગરમાં આવેલા ગ્રાઉન્ડમાં અનેક મહેમાનો વચ્ચે રાજ્યકક્ષાની ઉજવણી ભારે ધૂમધામથી કરવામાં આવી હતી.

આજે બુધવારે 72માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ ધ્વજવંદન કર્યું હતું. રાજ્યકક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણીની નિમિત્તે સુરેન્દ્રનગર શહેરને દુલ્હનની જેમ શણગારવાાં આવ્યું છે.

સુરેન્દ્રનગરમાં આવેલા ગ્રાઉન્ડમાં અનેક મહેમાનો વચ્ચે રાજ્યકક્ષાની ઉજવણી ભારે ધૂમધામથી કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ગુજરાતના પોલીસ વડાએ સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાર્યા હતા.

સાંસ્કૃતિક કાર્યક્રમમાં દિલધડક સ્ટંસ્ટ જોઇને મુખ્યમંત્રી રૂપાણી ખુશ થયા હતા

ઉજવણીના ભાગ રૂપે અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.

નાના ભુલકાઓથી લઇને પોલીસ જવાનો સુદ્ધાએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો અને પોતાના કરતબો બતાવ્યા હતા.

કરતબબાજો દ્વારા વિવિધ પ્રકારના કરતબ દેખાડવામાં આવ્યા

ચાલુ બાઇક ઉપર ખૈલયાના વેશમાં કરતબ બાજે દાંડિયા લીધા

ચાલુ બાઇક ઉપર બહાદૂર યુવતીએ તલવાર બાજી કરી હતી

બાઇક ઉપર દિલધડક સ્ટંટ કરતા યુવકો

બાઇક ઉપર છથી વધારે જવાનોના દિલધડક સ્ટંટ

ચાલુ બાઇક ઉપર રાષ્ટ્રધ્વજને સલામી આપી રહેલો જવાન

બાઇકોની હારમાળા ઉપર પિરામીડ બનાવતા પોલીસ જવાનો

બાઇકો ઉપર રાષ્ટ્રધ્વજ બનાવાની સાથે જવાનોએ પિરામીડ પણ બનાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024