પત્નીને છોડીને પતિ કિન્નરના પ્રેમમાં પડ્યો,પત્ની સામે જ તે કિન્નર સાથે…

પોસ્ટ કેવી લાગી?

wife

સુરત શહેરમાં એક પત્ની (wife) એ પોતાના પતિ સામે જ પોલીસ ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, તેનો પતિ તેણીને છોડીને એક કિન્નરના પ્રેમમાં પડ્યો છે. એટલું જ નહીં પરંતુ તે કિન્નર સાથે તે શારીરિક સંબંધ પણ ધરાવે છે. જ્યારે પત્નીએ આ વાતનો વિરોધ કર્યો ત્યારે પતિએ તેને માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. કંટાળીને પત્નીએ આ મામલે પતિ અને સાસરિયા વિરુદ્ધ ફરિયાદ આપી છે.

ફરિયાદી પત્ની (wife) એ સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલી વસાહતમાં રહેતા અને રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા યુવક સાથે પરિવારની મરજીથી લગ્ન કર્યાં હતાં. જો કે, લગ્ન બાદ પરિવાર આ સ્વરૂપવાન પુત્રવધૂને સારી રીતે રાખતા હતા. મહિલાનો પતિ પણ તેને સારી રીતે રાખતો હતો.

પતિ રિક્ષા ચલાવતો હોવાથી કિન્નરોને લઇને શહેરમાં ફરતો હતો. તો આ દરમિયાન પતિની થોડા સમય પહેલા એક કિન્નર સાથે આંખ મળી ગઈ અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

આ રિક્ષા ચાલક પતિ પોતાની સ્વરૂપવાન પત્ની (wife) ને છોડીને કિન્નર સાથે ફરવા લાગ્યો હતો. ઉપરાંત આ રિક્ષા ચાલક પતિ પત્નીની સામે જ આ કિન્નર સાથે તેના જ ઘરમાં શારીરિક સંબંધ બાંધવા લાગ્યો હતો. આ બાબતે પત્નીએ વિરોધ કરતા પતિ ઉપરાંત તેના સાસુ-સસરા તેણીને માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા.

જોકે, મહિલાનો પતિ આટલેથી અટક્યો ન હતો અને કિન્નરના પ્રેમમાં અંધ થયા બાદ પત્ની (wife) ને માર મારવા લાગ્યો હતો. સતત માનસિક ત્રાસ આપનાર પતિ વિરુદ્ધ મહિલાએ આ મામલે પોલીસમાં અરજી કરી હતી. પોલીસે આ વાતને ગંભીરતાથી લઈને મહિલાની ફરિયાદ બાદ આ મામલે તપાસ શરૂ કરી છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures