PUBG

ભારત સરકારે મોબાઈલ ગેમ પબજી (PUBG) માનસિક રીતે નુકસાનકર્તા હોવાથી પ્રતિબંધ મુક્યો છે. ત્યારબાદ હવે પબજી કોર્પોરેશન ભારતમાં ફરીથી ગેમ લૉન્ચ કરવા તૈયારી કરી રહ્યું છે.

પબજી ગેમ દક્ષિણ કોરિયન કંપની બ્લૂહોલની છે પરંતુ તેનું માર્કેટિંગ ચાઈનિઝ કંપની ટેન્સન્ટ દ્વારા કરવામાં આવતું હતું. ભારતમાં ચીન વિરોધી લહેર જોઈને તેની સર્જક કંપનીએ નવો રસ્તો અપનાવવાનું નક્કી કર્યું છે.  

આ પણ જુઓ : મહિલાઓની પરાણે સર્જરી કરનારા ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટરને 465 વર્ષની જેલ

કંપનીએ હવે ભારતમાં જ પેટા કંપની સ્થાપી મેડ ઇન ઈન્ડિયા ગેમ તૈયાર કરવાનું આયોજન કર્યું છે. કંપની ભારતમાં 10 કરોડ ડૉલર જેવું રોકાણ પણ કરશે. ગેમ ટૂંક સમયમાં આવશે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024