Maggi

  • કોરોના વાયરસને રોકવા માટે કરાયેલ લોકડાઉન(lock down) વચ્ચે બધા ધંધામાં નુકસાની જોવા મળી રહી છે.
  • પરંતુ 5 રૂપિયામાં વેચાનાર પારલે-જી (Parle-G) બિસ્કીટના વેચાણમાં રેકોર્ડ બ્રેક તેજી આવી છે.
  • જોકે વેચાણના મામલામાં પારલે-જી એ 82 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.
  • પરંતુ હવે બિસ્કીટ બાદ જબરદસ્ત વેચાણ (Maggi)મેગીનું પણ થયું છે તે વાત સામે આવી છે.
  • જોકે (Maggi) મેગી નાના બાળકોથી લઈને મોટા સુધી સૌ કોઈની પ્રિય છે.
  • (Maggi) મેગી નૂડલ્સ નુ પણ લોકડાઉન દરમ્યાન જબરદસ્ત વેચાણ થયું છે.
  • (Maggi)ના વેચાણમાં 25 ટકાની તેજી આવી છે. 
Maggi
ફાઈલ તસ્વીર
  • નેસ્લે ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર સુરેશ નારાયણે જણાવ્યું કે, લોકડાઉનની વચ્ચે કંપનીએ પોતાના પાંચેય કારખાનામાં મેગીનું ઉત્પાદન તેજીથી કરવુ પડ્યું હતું.
  • નેસ્લેનો વાર્ષિક કારોબાર અંદાજે 12 હજાર કરોડ રૂપિયાનો છે.
  • ત્યારે આશા છે કે આ વર્ષે પણ તેમાં તેજી આવે. 
  • દેશમાં 25 માર્ચના રોજ લોકડાઉન લાગુ થયું હતું,
  • જે બે મહિનાથી વધુ સમય ચાલ્યું હતું.
  • જ્યારે લાખો લોકો એવા છે, જેઓને બહારનું ખાવાનું પસંદ છે.
  • પરંતુ બે મહિનાથી બધુ જ બંધ હતું. હોટેલ રેસ્ટોરન્ટ તેમજ સ્ટ્રીટ ફૂડ પણ બંધ હતું.
  • તો એવામાં એકમાત્ર ઈઝી ઓપ્શન (Maggi) મેગી બની હતી.
  • તેને કારણે મેગીનું જબરદસ્ત વેચાણ થયું છે
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024