મમતા બેનર્જીએ સવાલ કર્યો કે જવાનોને એરલિફ્ટ કેમ ન કરવામાં આવ્યા. તેમાં કેટલા પૈસા ખર્ચ થાય છે. સાથે જ મમતાએ કહ્યું કે સરકારને એવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઇએ જેઓએ હુમલાને અંજામ આપ્યો છે, પરંતુ આવા સમયે ભાજપ-આરએસએસે કોમી રમખાણો કરવાનો પ્રયાસ કર્યો તો દેશ માફ નહીં કરે. મમતાએ પોતાનો ફોન ટેપ થતો હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પુલવામા આતંકી હુમલાના સમયને લઈને મોટા સવાલ ઉભા કરતા કહ્યું કે, લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે શું સરકાર યુદ્ધ કરવા ઈચ્છે છે? તેમણે આરોપ લગાવ્યો કે, આતંકી હુમલાની મદદથી ભાજપ અને આરએસએસ સાંપ્રદાયિક તણાવને પ્રોત્સાહન આપી રહ્યા છે.

PTN NEWS હવે દેશ વિદેશ ના દરેક સમાચાર નિહાળો ગમે ત્યા ગમે તે સમયે.

Youtube Subscribe Now
Click Here – PTN NEWS

Facebook Like Page
Click Here – PTN NEWS

Website Visit Our Website
Click Here – PTN NEWS