ગુજરાત મજૂર યુનિયન મહેસાણા દવારા રાજયસભાના સાંસદ જુગલજી ઠાકોરને આવેદનપત્ર આપ્યું હતું. ઓએનજીસીમાં ફરજ બજાવતાં ધારા ધોરણ મુજબ વયનિવૃત્ત બાદ પણ પોતાના લાભો ન મળતાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

તો આવેદનપત્રમાં હકક પગાર, પીએફ, ગ્રેજયુઈટી જેવા મળવાપાત્ર લાભોની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024