Thakor Jugal Lokhandwala MP

રાજ્યસભાના સાંસદ એવા મહેસાણાના જુગલ ઠાકોર (Thakor Jugal Lokhandwala MP) ના પિતાજી સ્વ.શેઠ મથુરજી પુંજાજી ઠાકોરની નવમી પુણ્ય તિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો હતો.

અત્યાર સુધી નવ વખત યોજાયેલ રક્તદાન કેમ્પમાં કુલ અંદાજે ર૭૦૦ થી વધુ રક્તની બોટલો એકત્રિત થઈ ચૂકી છે જ્યારે આજે સાંસદ જુગલ ઠાકોર દ્વારા પણ ૭૮ મી વખત રક્તદાન કરવામાં આવ્યું હતું.

જુગલ ઠાકોર દ્વારા તેમના પિતાજી ની નવમી પુણ્ય તિથિ તેમજ પોતાના જન્મ દિવસે પણ રક્તદાન શિબિર નુ આયોજન કરવામાં આવતું હોય છે. અને આજે પણ તેમના પિતાજીની નવમી પુણ્ય તિથિ કોઈ દર્દીને મદદરૂપ થવાના આશયથી રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.

TAG : Mehsana News in Gujarati, મહેસાણા સમાચાર, Latest Mehsana Gujarati News, મહેસાણા ન્યૂઝ,મહેસાણા  જીલ્લાના આજના સમાચાર, Mehsana live news today, ઉત્તર ગુજરાતના સમાચાર, Mehsana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024