Meteorological Department
- હવામાન વિભાગે (Meteorological Department) આગાહી કરી છે કે, આવતીકાલે રાજ્યના બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.
- હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન અમદાવાદ શહેર વરસાદની શક્યતા નહિવત્ત છે.
- ગુજરાતના હવામાન વિભાગે (Meteorological Department) ના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું કે સાઉથ ગુજરાતમાં એક સાયક્લોનિક સર્ક્યૂલેશન સક્રિય થયું છે
- તો આ સાયક્લોનિક સર્ક્યૂલેશન કારણે સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે.
- જ્યારે બીજા દિવસ ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ઠેકાણે હળવો વરસાદ વરસશે.
- કચ્છ અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર જોવા મળી રહી છે.
- તેમાં પણ છેલ્લા 24 કલાકમાં કચ્છ પર મેઘો ઓળઘોળ થયો હતો.
- માંડવીમાં સાડા ચાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
- તેવામાં હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
- D-Mart માં ફૂગવાળી વાસી 10 કિલો બ્રેડનો મનપાએ નાશ કર્યો: રાજકોટ
- NCP માંથી શંકરસિંહ વાઘેલાએ આપ્યું રાજીનામું, જાણો કેમ?
- Congress નેતા ભરતસિંહ સોલંકીને થયો કોરોના, ભાજપ-કોંગ્રેસ બંનેને ખતરો, જાણો કેમ?
- છેલ્લા 24 કલાકમાં માંડવીમાં સાડા ચાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
- જ્યારે કચ્છના અન્ય તાલુકામાં મુંદ્રામાં 53 મિમિ, અબડાસામાં 30 મિમિ અને ગાંધીધામમાં 5 મિમિ વરસાદ પડ્યો હતો.
- રાજ્યના 17 જિલ્લાના કુલ 46 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
- રાજ્યમાં જુનાગઢના કેશોદમાં 40 મિમિ, અમરેલીના લાઠીમાં 27 મિમિ જેટલો વરસાદ પડ્યો છે.
- જેમાં 112 મિમિથી 1 મિમિ સુધી વરસાદ થયો છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News