• 200થી વધુ પૂર્વ સાંસદોને બંગલા ખાલી કરવા પડશે
  • સ્મૃતિ ઇરાની સહિત ચાર પ્રધાનોએ સરકારી બંગલા ખાલી કરી દીધા 
  • સરકારી બંગલા ખાલી ન કરનારાઓેને નોટીસ આપવાનું શરૂ
  • હાઉસિંગ અને શહેરી કાર્ય મંત્રાલય બંગલાની ફાળવણી કરે છે

૨૦૦થી વધારે પૂર્વ સાંસદોને દિલ્હીમાં આવેલ પોતાના સરકારી બંગલા કરવા પડશે ખાલી…કેટલાક પૂર્વ સાંસદોએ અત્યાર સુધી પોતાના બંગલા ખાલી કર્યા નથી…સ્મૃતિ ઇરાની સહિત ચારથી વધારે પૂર્વ કેન્દ્રીય પ્રધાનોએ દિલ્હીમાં પોતાના સરકારી બંગલા ખાલી કરી દીધા છે.

કેન્દ્રીય મકાન અને શહેરી બાબતોના મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, બંગલો ખાલી ન કરનારા સાંસદોને નોટીસ જારી કરવામાં આવી છે….નિયમ અનુસાર પૂર્વ સાંસદોને લોકસભા ભંગ થવાના એક મહિનાની અંદર પોતાનો સરકારી બંગલો ખાલી કરવાનો હોઈ છે….જો પૂર્વ સાંસદો સરકારી બંગલો ખાલી કરતા નથી તો બળપૂર્વક બંગલો ખાલી કરાવવા અધિકારીઓની ટીમ મોકલવામાં આવે છે… ઉલ્લેખનીય છે કે લોકસભા સચિવાલય સાંસદોને મકાન ઉપલબ્ધ કરાવે છે….જ્યારે હાઉસિંગ અને શહેરી કાર્ય મંત્રાલય કેન્દ્રીય પ્રધાનોને દિલ્હીમાં બંગલાની ફાળવણી કરે છે.

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024