MS University : વડોદરામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ કાઢી પ્રચંડ રેલી
એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશતી વંચિત વિદ્યાર્થીઓએ કાઢી પ્રચંડ રેલી…વડોદરાના તમામ વિદ્યાર્થીઓને કોમર્સમાં પ્રવેશ આપવા વીસીને 48 કલાકનું આપ્યું અલ્ટીમેટમ….. “વીસી હટાવો અને એમ.એસ.યુનિવર્સિટી બચાવો” લગાવ્યા નારા
MS University: Parents and students take out a huge rally in Vadodara
Underprivileged students entering Commerce Faculty of MS University took out a huge rally…Vadodara gave 48 hours ultimatum to VC to admit all students in Commerce…. “Remove VC and save MS University” slogans were raised.