મુંબઈ પોલીસે રિપબ્લિક ટીવીના CEO વિકાસ ખાનચંદાનીની કરી ધરપકડ

Vikas Khanchandani

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ (TRP) હેરફેર મામલે રિપબ્લિક ટીવીના CEO વિકાસ ખાનચંદાનીની ધરપકડ કરી છે.

રેટિંગ એજન્સી બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC)એ હંસા રિસર્ચ ગ્રુપના માધ્યમથી એક ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપ હતો કે કેટલીક ન્યૂઝ ચેનલોએ ટીઆરપી અંગે હેરાફેરી કરી હતી. 

આ પણ જુઓ : ભારતમાં OLED મોબાઇલ ડિસ્પ્લે યૂનિટ લગાવશે Samsung

ફેક TRP મામલે વિકાસ ખાનચંદાનીની મુંબઈ પોલીસ અગાઉ અનેકવાર પૂછપરછ કરી ચૂકી છે. ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ કૌભાંડન આ વર્ષે ઓક્ટોબરમાં ખુલાસો થયો હતો. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

PTN News

Related Posts

આખા દેશમાં એક સાથે વીજળી ડૂલ; વિશ્વનાં અનેક દેશોની ચિંતામાં વધારો

એક આખો દેશ અંધકારમાં ડૂબ્યો… ઇક્વાડોર આખા દેશમાં બ્લેકઆઉટ… વીજળી ગૂલ થતા ઇક્વાડોરના પોણા બે કરોડ લોકો વીજળી વગરના રહ્યા… પાવર લાઈનમાં ફોલ્ટને કારણે દેશભરમાં અંધારાએ વિશ્વની આ મામલે ઉંઘ…

ભૂખમરો ભરડો લઈ ગયો છે પણ પાકિસ્તાન સુધરશે નહીં તે વાત પાક્કી

કાશ્મીરમાં માર્યા ગયેલા બંને આતંકીઓ પાકિસ્તાની…તજેતરમાં થઈ રહ્યા છે વધુ પ્રમાણમાં આતંકી હુમલા… જમ્મુ અને કાશ્મીરના સોપોર ખાતે સુરક્ષા દળો સાથે થયેલા એન્કાઉન્ટરમાં થયા બંને આતંકી ઢેર… કાશ્મીર અને ખીણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ભુજ ST. ડેપોમાં ડ્રાઈવરની કરતુતનો વિડીયો વાયરલ

ભુજ ST. ડેપોમાં ડ્રાઈવરની કરતુતનો વિડીયો વાયરલ

કાનપુરમાં વિદ્યાર્થીઓનું અનોખું પ્રદર્શન, NTAનું શ્રાદ્ધ કર્યા બાદ વિદ્યાર્થીઓએ કરાવ્યું મુંડન

કાનપુરમાં વિદ્યાર્થીઓનું અનોખું પ્રદર્શન, NTAનું શ્રાદ્ધ કર્યા બાદ વિદ્યાર્થીઓએ કરાવ્યું મુંડન

ચાઈનીઝ રોકેટ લૉન્ચ થતાં જ ગીચ કોલોનીમાં પડ્યું

ચાઈનીઝ રોકેટ લૉન્ચ થતાં જ ગીચ કોલોનીમાં પડ્યું

રોંગ સાઈડમાં ગયા તો થશે ધરપકડ

રોંગ સાઈડમાં ગયા તો થશે ધરપકડ

નડિયાદ ST ડેપોના બસ ડ્રાઇવરે કેબિનમાં યુવતીને બેસાડી પ્રેમાલાપ કરતો વીડિયો વાયરલ

નડિયાદ ST ડેપોના બસ ડ્રાઇવરે કેબિનમાં યુવતીને બેસાડી પ્રેમાલાપ કરતો વીડિયો વાયરલ

બિહારમાં થયો વધુ એક બ્રિજ જમીનદોસ્ત

બિહારમાં થયો વધુ એક બ્રિજ જમીનદોસ્ત
જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024