Mumbai

  • મહારાષ્ટ્રના મુંબઈ (Mumbai) માં સ્થિત હોટલ તાજને ફોન પર બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે.
  • દેશની આર્થિક રાજધાની મુંબઇ (Mumbai)ને ફરી એક વાર હચમચાવી નાખવાનું કાવતરું કરવામાં આવ્યું છે.
  • મુંબઇ સ્થિત તાજ હોટલ (Taj Hotel)ને બોમ્બથી ઉડાવાની ધમકી ભર્યો ફોન આવ્યો છે.
  • હાલ સુધી મળેલી સુચના મુજબ આ ફોન પાકિસ્તાનથી આવ્યો છે.
  • ફોન કરનાર વ્યક્તિએ કહ્યું કે કરાચી સ્ટૉક એક્સચેંજમાં જે આતંકી હુમલો થયો તેણે પુરી દુનિયાએ જોયો છે.
  • હવે ભારતની તાજ હોટલમાં 26/11 જેવો હુમલો ફરી એક વાર કરવામાં આવશે.
  • આ કોલ કથિત રીતે પાકિસ્તાનથી આવ્યો છે. તેની તપાસમાં હાલ મુંબઈ (Mumbai) પોલીસ લાગી ગઈ છે.
  • રાતે આવેલા ફોન પછી મુંબઇ (Mumbai) પોલીસ અને હોટલ સ્ટાફે મળીને સુરક્ષા તપાસ કરી હતી.
  • તથા અહીં આવતા ગેસ્ટની પણ ફરી એક જાણકારી ભેગી કરી હતી.
  • હોટલ સ્ટાફ પણ ગેસ્ટની દરેક હરકત પર નજર રાખવાનું કહેવામાં આવ્યું છે.
  • સાથે જ દક્ષિણ મુંબઇ (Mumbai) માં નાકાબંધી અને તલાસી સધન કરવામાં આવી છે.
  • આ ઉપરાંત દરિયાઈ વિસ્તારમાં પણ પેટ્રોલિંગ વધારી દીધું છે. 

  • ઉલ્લેખનીય છે કે 26 નવેમ્બર 2008ના રોજ મુંબઇમાં આતંકી હુમલો થયો હતો.
  • આ ઘટનામાં 166 લોકોની મોત થઇ હતી.
  • તેમજ 300 થી વધુ લોકો ઝખમી થયા હતા.
  • 60 કલાક ચાલેલા આ મોતના કહેરને સમગ્ર દેશ ગમગીન થયો હતો.
  • મુંબઇ આતંકી હુમલાના એકમાત્ર આતંકી અઝમલ કસાબને જીવતો પકડવામાં આવ્યો હતો.
  • તથા પુછપરછ પછી તેને કબલ્યૂ હતું કે તે પાકિસ્તાનના ઇશારા પર આ આતંકી હુમલાને અંજામ આપ્યો હતો.
  • જેના બાદ અજમલ કસાબને 21 સપ્ટેમ્બર, 2012ના રોજ ફાંસી લગાવાઈ હતી. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024