- પાકિસ્તાની આતંકવાદીએ રાષ્ટ્રપતિ પાસે દયાની ભીખ માગી
- આ આતંકીએ દિલ્હીના લાલ કિલ્લા પર કર્યો હતો હુમલો
- રાષ્ટ્રપતિ મૂર્મુએ પાકિસ્તાની આતંકવાદી મોહમ્મદ આરીફ ઉર્ફે અશફાકની દયા અરજી ફગાવી
- 3 નવેમ્બર, 2022 ના રોજ સુપ્રીમ કોર્ટે પણ અરજી ફગાવી હતી

સચોટ - નિડર - નિષ્પક્ષ