પાટણ જિલ્લા પંચાયતના સદસ્ય અને શાસક પક્ષાના નેતા બાબુજી ઠાકોરે પાટણ જિલ્લાના પશુપાલકોને ૩૦ મી જૂન પૂર્વે તમામ પશુઓને કાને કડી લગાવવા અનુરોધ કર્યો હતો.
જેથી સરકારશ્રીની તમામ પશુપાલક યોજઓનો લાભ મળી શકે તથા અતિવૃષટી ભૂકંપ અને રોગચાળા જેવી કુદરતી આફતોમાં પશુ ઓળખ ઉપયોગી નિવડે તેમજ રસીકરણ કૃમિ કૃત્રિમ બિ્રજ દાન અંગે રેકર્ડ પર સરળતાથી નિભાવી શકાય તે માટે જિલ્લાના પશુપાલકોને અનુરોધ કર્યો હતો.