પાટણ : ગૌમાતા પર એસિડ ફેંકનારા ઈસમો સામે કાર્યવાહી કરવા માંગ

પોસ્ટ કેવી લાગી?

પાટણ શહેરમાં જીવનધારા કેનાલ રોડ ઉપર આવેલ રત્નમણિ સોસાયટી અને ગણેશ-નગર સોસાયટી વચ્ચે બે ગાયો ઉપર અસામાજિક તત્વો દ્વારા ગળાના ભાગે અને પેટના ભાગે એસિડ નાખવામાં આવતા બંને ગાયો શરીરના ભાગે દાઝતાં ગંભીર ઇજાગ્રસ્ત થયેલી હાલતમાં જોવા મળી હતી.

પોલીસ આ બાબતે તપાસ કરી આરોપીઓને પકડી કાર્યવાહી કરે તેવી શહેરના જીવદયા પ્રેમીઓએ માંગ કરી હતી.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures