આજ રોજ ઉત્સવ પાર્ટી પ્લોટ પાટણ ખાતે જિલ્લા ભાજપના સક્રિય કાર્યકર્તા કાર્ડ વિતરણ સંમેલન જિલ્લા ભાજપના પ્રમુખ ડૉ. દશરથજી ઠાકોર ના અધ્યક્ષસ્થાને અને પાટણ જિલ્લા પ્રભારી મંત્રી જગદીશભાઈ પંચાલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયું.
જેમાં જિલ્લા ભાજપના પ્રભારી નૌકાબેન પ્રજાપતિ, ગોવિંદભાઈ પટેલ, મહામંત્રી રમેશભાઈ સિંધવ, ભાવેશભાઇ પટેલ, પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાનુમતીબેન મકવાણા, રણછોડભાઈ દેસાઈ, બળવંતસિંહ રાજપૂત, કે.સી પટેલ, લવિંગજી ઠાકોર, પુષ્પાબેન ઠાકોર, જિલ્લા ભાજપ ના પદાધિકારીઓ, મંડળના પદાધિકારીઓ સક્રિય સભ્યો સહિત ખુબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું ઓનલાઇન
માર્ગદર્શન મેળવ્યું.
- Professional College Paper Writers
- સાંતલપુર નજીક સરકારી બસનો ભયંકર અકસ્માત
- પાટણ શહેરના વેરાઇ ચકલા વિસ્તારમાં થયેલ મર્ડરના ગુનાના નાસતા ફરતા આરોપીઓને એલ.સી.બી. પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યા
- પાટણ: સંખારી ત્રણ રસ્તા પાસે બસ ચાલકે ટુ-વ્હીલર ને ટક્કર મારતા નિવૃત્ત પોલીસ કર્મીનું મોત
- પાટણ: રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ અધૂરા પડેલા બનાસ નદીના પુલની મુલાકાત લીધી