પાટણ : હારીજ ખાતે ર૭ શિક્ષકોની હાથ ધરાઈ સુનાવણી

પોસ્ટ કેવી લાગી?

પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી ના પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારી બી.પી. ચૌધરીએ બાવન જેટલા શિક્ષકોની બદલી કરી હતી અને આ બદલીમાં મોટા પાયે લેવડદેવડ થયાનો આક્ષેપ થયો હતો જોકે પૂર્વ જિલ્લા શિક્ષણધિકારી બી.પી.ચૌધરી બીજા દિવસે નિવૃત્તિ થયા હતા

અને આ સમગ્ર મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો હતો અને શિક્ષણ સચિવ એ તપાસ કરી શિક્ષકો ની બદલી ના ઓર્ડર રદ કર્યાં હતા અને આજે બાવનમાંથી ર૭ શિક્ષકોની સુનાવની હારીજ મુકામે રાખી હતી. જે મોડે સુધી ચાલી હતી અને સાંજના આ બદલી બાબતે યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો હતો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures