પાટણ: રાધનપુર પાલિકામાં સ્થાનિકોએ કર્યો હલ્લાબોલ, નગરપાલિકાની કચેરી ખાતે નાખ્યો કચરો
રાધનપુર નગરપાલિકાના વહીવટ સામે મહિલાઓ આકરા પાણીએ
રાધનપુર નગરપાલિકા વોર્ડ નં. – ૪ નગરપાલિકાના પ્રમુખના વોર્ડની મહિલાઓએ નગરપાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કર્યો.
નગરપાલિકા કચેરી ખાતે નાગોરી વાસની મહિલાઓએ કર્યો હલ્લાબોલ. સ્થાનિકોએ નગરપાલિકાની કચેરી ખાતે નાખ્યો કચરો.
ગંદકી, સાફ સફાઈ, પાણી, રોડ-રસ્તા ના મામલે નગરપાલિકા કચેરી ખાતે મહિલાઓએ સુત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો.
- થરામાં દાખલ થયેલા હનીટ્રેપના પાંચેય આરોપીઓ ઝડપાયા – આ રીતે ફસાવતા હતા લોકોને.
- Patan : ખલીપુર નજીક રેલવેની અડફેટે આવી જતા અજાણ્યા યુવાનનું મોત
- Delhi Sakshi Murder Case : આરોપીએ ચાકુથી 34 સેકન્ડમાં 19 ઘા માર્યા, 6 વખત પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું
- Gujarat weather update : આ શહેરોમાં આજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદમાં વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આજનો દિવ્ય દરબાર!