પાટણ બગેશ્વર મહાદેવના મંદિર ખાતે ડ્રાય ફુટ ની આંગી કરવામાં આવી હતી. ગોકુળ આઠમ નિમિત્તે બગેશ્રવર મહાદેવના મંદિર ખાતે મહાઆરતી કરવામાં આવી હતી.
આ મહાઆરતીનો લાભ પાટણ નગરપાલિકાના મનોજ પટેલ દ્વારા આરતી ઉતારવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભાવિક ભકતો ઉમટયા હતા તો ભક્તો દ્વારા દર્શન પ્રસાદીનો લાભ લીધો હતો.