Patan Mehsana Train New Time Table

જય પ્રજાપતિ, પાટણ :  પાટણ શહેર થી મહેસાણા જવા માટે સવારે 6:00 વાગ્યાની એક ટ્રેન (Train) બાદ બપોરે 02:30 વાગે અને સાંજે ટ્રેન હોય છે જયારે સવારના સમયમાં એકપણ ટ્રેન ના હોય મુસાફરોને રેલવે મુસાફરી માટે મુશ્કેલી ભોગવવી પડી રહી હતી. 12 એપ્રિલથી રેલવે વિભાગ દ્વારા જૂની સ્પેશિયલ પેસેન્જર ટ્રેન ફરી શરૂ કરી દેવામાં આવી છે. આ ટ્રેન સવારે પાટણથી 9:50 નીકળી સંખારી, રણુજ , સેલાવી , ધીણોજ થઈ 10:40 મહેસાણા પહોંચશે. સવારના સમયની વધુ એક ટ્રેન શરૂ થતા અપડાઉન કરતા નોકરિયાત વર્ગ તેમજ મુસાફરીને મુસાફરીને લાભ મળશે. તેવુ રેલવે વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતુ.

પાટણથી મહેસાણા વચ્ચે લોકલ ટ્રેન (Patan Mehsana Train)સુવિધા છેલ્લા બે વર્ષથી બંધ થઈ ગયેલ હોવાથી મુસાફરો ઘણી પરેશાની ભોગવી રહ્યા હતા. તેમજ અન્ય વાહનોમાં મુસાફરી કરવી પડી રહી હતી. 

પાટણથી મહેસાણા જવા માટે સવારે 8 વાગ્યા બાદ બપોર 2 વાગ્યા સુધી પેસેન્જર ટ્રેન એકમાત્ર સવારે 9:50 વાગે સ્પેશિયલ પેસેન્જર ટ્રેન દોડાવામાં આવતી હતી. પરંતુ કોરોના મહામારી દરમિયાન બે વર્ષ પૂર્વે પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા આ ટ્રેન બંધ કરી દેવામાં આવી હતી. આ ટ્રેન લાંબા સમયથી શરૂ કરવા માટે મુસાફરોની માગણી હોય રજૂઆતના આધારે રેલવે વિભાગ દ્વારા ફરી આ રૂટ ઉપર ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લઈ 12 એપ્રિલથી શરૂ કરવામાં આવી છે.

Types of Insurance

1. General Insurance

The major kind of General Insurance Policies in India are: 

  • Health Insurance
  • Motor Insurance
  • Travel Insurance
  • Property Insurance
  • Commercial Insurance
  • Asset Insurance
  • Pet Insurance
  • Bite-Sized Insurance

2. Life Insurance

The major kind of Life Insurance Policies in India are:

  • Term Insurance
  • Whole Life Insurance
  • Endowment Policy
  • Money Back Policy
  • Pension Plan
  • Unit Linked Insurance Plans
  • Child Plans

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024