છેલ્લા એક વર્ષથી કોરોના કાળમાં કોઈ ધંધા ના હોઈ ચાલુ સાલેમાં અંબાજીના દર્શન કરી હવે ચાલુ ચાલે લગ્નની સિઝન ખુલતા અને પોતાના ધંધા કરી શકે તે સાથે પાટણના ૬પ જેટલા ફોટોગ્રાફરો માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
અને મા અંબાની પ્રાર્થના કરી હતી કે ચાલુ સાલે અમારા ધંધા રોજગાર મળી રહે અને કોરોના કે અન્ય રોગ કોઈ આવે નહીં તેવી માતાજીને પ્રાર્થના કરી હતી.
અંબાજી ધામમાં ફોટોગ્રાફરોનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો અને ધંધા રોજગાર માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.
ફોટોગ્રાફર એસોસિએશન ના પ્રમુખ પ્રવિણભાઈ પ્રજાપતિ તેમજ આયોજકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.